અમદાવાદ / વેજલપુરમાં વિધવાની જમીન હડપ કરવાનો કારસોઃ સાત સામે ફરિયાદ

Land grab case in Vejalpur Complaint against seven

શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી જમીન પર ખોટો કબજો કરવાના ઇરાદે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરનાર સાત લોકો વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. વિધવાની જમીન હડપ કરવા માટે સાતેય આરોપીઓએ એકબીજાની મદદથી બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા અને કોર્ટમાં દાવો કર્યો હતો. કોર્ટે આરોપીઓનો દાવો રદ કર્યો હતો. વિધવાએ એસઆઇટીમાં સાત લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ