રાજકીય ગરમાવો / ગુજરાતના રાજકારણમાં થશે નવા-જૂની? એકસાથે જોવા મળ્યા કોંગ્રેસના લલિત વસોયા-ભાજપના રાદડિયા

Lalit Vasoya Jayesh Radadiya were seen together at Welcome Navratri event in Dhoraji

એકવાર ફરી કોંગ્રેસ નેતા લલિત વસોયા ભાજપ નેતા સાથે જોવા મળ્યા. ધોરાજીમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજીત વેલકમ નવરાત્રીમાં તેઓ જયેશ રાદડિયા સાથે દેખાતા રાજકીય ગરમાવો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ