બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / lakshagrih Baghpat Case: Court declares that baghpat lakshagrih land is of hindus, mahabhart kalin proofs were presented

ચુકાદો / જ્ઞાનવાપી બાદ હિન્દુપક્ષની વધુ એક મોટી કાયદાકીય જીત, કોર્ટ કહ્યું મજાર નહીં લાક્ષાગૃહ છે, 53 વર્ષ બાદ આવ્યો ચુકાદો

Vaidehi

Last Updated: 04:26 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશનાં બાગપતમાં લાક્ષાગૃહ અને મજાર વિવાદ પર કોર્ટે ચુકાદો આપી દીધો છે. જ્ઞાનવાપી બાદ હિંદૂઓને વધુ એક મોટી જીત મળી છે. લાક્ષાગૃહ વિવાદનાં કેસમાં હિંદૂ પક્ષને માલિકાના હક મળી ગયો છે. ચુકાદામાં 100 વીઘા જમીન અને પર હિંદૂ પક્ષને મળી છે.

  • ઉત્તરપ્રદેશનાં લાક્ષાગૃહ વિવાદનો આજે અંત
  • કોર્ટે 100 વિઘા જમીનનો હક હિંદૂ પક્ષને આપ્યો
  • વકીલે મહાભારત કાલીન પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યાં

Lakshagrih Case: ઉત્તરપ્રદેશનાં બાગપતમાં લાક્ષાગૃહ અને બદરૂદીન શાહની મજારને લઈને છેલ્લાં 50 વર્ષોથી ચાલી રહેલા વિવાદનો આજે અંત આવ્યો. આ વિવાદ વર્ષ 1970માં શરૂ થયો હતો જ્યારે મુસ્લિમ પક્ષની તરફથી મુકીમ ખાને લાક્ષાગૃહ ટીલાને બદરૂદીન શાહની મજાર અને કબ્રસ્તાન જણાવતો કેસ દાખલ કર્યો હતો. જેમાં બ્રહ્મચારી કૃષ્ણદત્ત મહારાજે પ્રતિવાદી બનાવવામાં આવ્યું હતું. લાક્ષાગૃહ ટીલાની 100 વીઘા જમીન પર માલિકાના હકને લઈને છેલ્લાં 53  વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે.

મહાભારત કાલીન પુરાવાઓ
હિંદૂ પક્ષનાં વકીલ રણવીર સિંહે જણાવ્યું કે મુસ્લિમ પક્ષ 100 વીઘા જમીનને કબ્રસ્તાન અને મજાર જણાવીને તેના પર કબ્જો કરવા ઈચ્છે છે. તેને લઈને તેમણે કોર્ટને કેટલાક પૂરાવાઓની સોંપણી કરી છે જેમાં લાક્ષાગૃહનો ઈતિહાસ મહાભારત સમયનો છે. આ વિશે દેશ અને દુનિયા જાણે છે. લાક્ષાગૃહ ટીલા પર સંસ્કૃત વિદ્યાલય અને મહાભારત કાલીન પુરાવાઓ પણ મળી આવ્યાં છે.

વધુ વાંચો: એક કરોડનો દંડ, 10 વર્ષની જેલ! પેપર લીક કરનારાઓની ખેર નહીં, મોદી સરકાર લોકસભામાં લઇને આવી તગડું બિલ

કોર્ટે શું ચુકાદો આપ્યો?
ASIએ અહીં ખોદકામ કરીને પ્રાચીન સભ્યતાનાં અવશેષો મેળવ્યાં છે જેના આધાર પર અહીં હિંદૂ પક્ષે મજાર સહિત સમગ્ર વિસ્તારને મહાભારત કાલીન કહીને કોર્ટથી માલિકાના હક આપવાની માંગ કરી. લાક્ષાગૃહ અને મજાર વિવાદ પર  ADJ કોર્ટે નિર્ણય આપ્યો અને 100 વીઘા જમીન અને મજાર પર હિંદૂ પક્ષને માલિકાના હક મળ્યો. આ દરમિયાન 10થી વધારે હિંદૂ પક્ષનાં સાક્ષીઓ સાથે કોર્ટમાં પ્રશ્નોત્તરી થઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ