કાર્યવાહી / રાંચીમાં ફરિયાદ નોંધાયા બાદ ધોનીની દીકરીને ધમકી આપનારને ગુજરાતના આ ગામમાંથી દબોચી લેવાયો

Kutch police caught minor ms dhoni daughter ziva Ranchi Complaint

ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પુત્રી વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરનાર વ્યક્તિની ગુજરાતના કચ્છ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. રાંચીમાં ફરિયાદ નોંધાયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસે સગીર વયના શખ્સને ઝડપી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ