કચ્છ / વેપારીઓએ ઇ- કોમર્સ કંપનીની જાહેરાતના હોર્ડિગ્સ પર કાળા કપડાં ઢાંકી કર્યો વિરોધ

kutch Mobile vendors protest E-commerce company

દેશભરમાં ઓનલાઇન વેપાર વધી રહ્યો છે. લોકોને ઘરે બેઠાં, ગમે તે સમયે ખરીદી કરી શકે છે અને તેમને માર્કેટ કરતાં સસ્તા ભાવે વસ્તુઓ મળી જાય છે. તેથી વધુને વધુ લોકો ઓનલાઇન ખરીદી કરવા તરફ વળ્યા છે. લોકોને ફાયદો જરૂર થાય છે પરંતુ દુકાન સજાવીને વસ્તુઓ વેચતા વેપારીઓને પારાવાર હાની થાય છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ