IPL 2020 / કોલકાતાએ ચેન્નઇને 10 રનથી હરાવ્યું, 5 મેચમાં KKRની ત્રીજી જીત

kolkata knight riders beat chennai super kings IPL 2020

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના એક રોમાંચક મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નઇ સુપર કિંગ્સને 10 રનથી હરાવી દીધું. કેકેઆરની આ 5 મેચોમાં ત્રીજી જીત છે. તેઓ પોઇન્ટ ટેબલમાં મુંબઈ અને દિલ્હી બાદ ત્રીજા નંબરે પહોંચી ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ