દૈનિક રાશિભવિષ્ય / આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદયનો દિવસ, ધનલાભની સાથે સાથે પરિવારનો પણ પ્રેમ મળશે

know your rashi bhavishya on Wednesday 11 march 2020

મંગલકારી મંગલ બુદ્ધિદાતા ગણેશનું પુજન કરવાથી ધનલાભ થશે. ગણેશજીને બુધવારે મોદક અને ધરો ચઢાવો. પૈસાને પૂજાના સ્થાનમાં રાખી પૂજા કરો. લીલા શાકભાજી અને મગ મંદિરે અર્પણ કરો. કિસ્મત બદલવા કિન્નરોના આશીર્વાદ લો. આજનો શુભ અંક 2 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. શાલીગ્રામજીને તુલસી ધરાવવાથી લાભ થશે. આજનો મંત્ર ઓમ સૌમ્યાય નમઃ છે. આજે મગનું દાન કરવાથી લાભ થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ