દૈનિક રાશિફળ / વૃશ્વિક, કન્યા અને કર્ક રાશિ માટે આજનો દિવસ આર્થિક રીતે શુભદાયી, જાણો સોમવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Monday

સોમવારનો દિવસ લૉકડાઉન વચ્ચે પણ અનેક રાશિ માટે આર્થિક રીતે શુભદાયી રહેશે. આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે શિવ પાર્વતીની પૂજાથી લાભ થાય છે. અનાજનો બગાડ ન કરવાની સાથે ઓમ ચન્દ્રમસે નમઃ મંત્રના દાનથી શુભફળ મળે છે. આજે ગળી વસ્તુનું દાન કરવાથી શુભ ફળ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ