દૈનિક રાશિ ભવિષ્ય / વૃષભ રાશિને થશે આકસ્મિક ધનલાભ અને બનશે પ્રવાસના યોગ, જાણો સોમવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Monday

સોમવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે સાતમનો તહેવાર હોવાથી પીપળાની પૂજા શુભ માનવામાં આવે છે. આ સાથે શિવ પાર્વતીની પૂજા કરવાથી પણ લાભ મળે છે. અનાજનો બગાડ ન કરવાની સાથે જ ઓમ ચન્દ્રમસે નમઃ મંત્રનો જાપ પણ શુભ ફળ આપશે. ગળી વસ્તુઓનું દાન કરવાથી શુભફળ મળશે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ