દૈનિક રાશિ ભવિષ્ય / મેષ રાશિને થશે ધનસંબંધી ફાયદો, જાણી લો આજનું રાશિ ભવિષ્ય

Know Your Friday Rashi Bhavishya

શુક્રવાર અને મહાલક્ષ્મીનો દિવસ અનેક રાશિને માટે શુભફળ લઈને આવ્યો છે. આજના દિવસે મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા કરવાથી લાભ થાય છે. આ સાથે આજે ઘરમાંથી તૂટેલી વસ્તુઓનો ત્યાગ કરો અને સાથે જ ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપન કરી લેવાથી લાભ થાય છે. આજના દિવસે ચોખા અને દૂધનું દાન કરવાથી લાભ થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ