દૈનિક રાશિફળ / આ રાશિને રહેશે માનસિક બેચેની અને ખર્ચમાં પણ થશે વધારો, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thursday

ગુરુવાર અનેક રાશિ માટે નકારાત્મક વિચાર અને અસર લઈને આવ્યો છે. આજના દિવસનો શુભ અંક 9 છે અને શુભ રંગ ઘેરો પીળો અને વાદળી છે. આજે ગાયને ચણા અને ગોળ ખવડાવવાથી લાભ થઈ શકે છે. આજે સંતાનની ખોટી વાતને સુધારવાનો પ્રયાસ પણ કરવો જરૂરી છે. ઓમ રીં ષષ્ઠી દેવ્યૈ નમ: મંત્રનો જાપ શુભ ફળ અપાવી શકે છે. ગોળ અને ચણાનું દાન શુભ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ