FOLLOW US
મેષ (અ.લ.ઇ.)
કામકાજમા પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામા આકસ્મિક ધનલાભની સંભાવના બને છે. જમીન અથવા ખેતીમા લાભ જણાશે. નોકરીમા સારા અધીકાર કે પ્રમોશનની શક્યતા જણાય.
વૃષભ (બ.વ.ઉ.)
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમા અનુકુળતા રહેશે. ભૌતિક સુખ સુવિધામા વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.
મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.
કર્ક (ડ.હ.)
પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે. સામાન્ય માનસિક તનાવ જણાશે. પાચન સબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.
સિંહ (મ.ટ.)
પારિવારીક સબંધોમા લાભ થશે. સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. આર્થિક સુખ સારુ મળશે. કામકાજમાં પ્રગતિ થશે.
કન્યા (પ.ઠ.ણ.)
વિકાસના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. ધંધામાં લાભ થશે.
તુલા (ર.ત.)
કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. સંપતિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ દેવડમાં મુશ્કેલી રહેશે.
વૃશ્ચિક (ન.ય.)
અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.
મકર (ખ.જ.)
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થેડી પરેશાની જણાશે. ધંધાકિય બાબતોમા મધ્યમ ફળ મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
માનસિક સાધારણ પરેશાની રહેશે. કામકાજમાં નિષ્ફળતાથી બચવુ. ધંધાકિય સફળતામાં અવરોધ જણાશે. આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
વ્યકિતગત ઓળખાણ લાભ કરાવશે. નાના મોટા રોકાણ કરવામાં સમય શુભ છે. નોકરી ધંધામાં ઉન્નતિ જણાશે. તબિયત બાબતે અનુકુળતા જણાશે.