રાશિફળ / સિંહ રાશિના જાતકો માટે દિવસ રહેશે લાભદાયી, જાણો રવિવારનું રાશિફળ

 Know Your Daily Rashifal Of Sunday

આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે દેવીની નવ શક્તિની આરાધનાથી લાભ મળશે. વિવાદિત વચનોથી દૂર રહેવું અને ઓમ એં રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ મંત્રનો જાપ કરો. ખીર પૂરીનો ભોગ ધરાવી બાળકીઓને ખવડાવવાથી લાભ થશે. તો જાણો તમામ 12 રાશિનું આજનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ