રાશિફળ / સિંહ રાશિના લોકોને આર્થિક બાબતોમાં રહેશે મુશ્કેલી અને પરિવારમાં રહેશે ખટરાગ, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Friday

આજનો શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે મહાલક્ષ્મીની પૂજા કરવાની સાથે માંગલ્યપ્રદાયી મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રનો જાપ કરીને લાપસીનું ગરીબોને દાન કરવાથી પુણ્ય મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ