દૈનિક રાશિ ભવિષ્ય / વૃષભ રાશિના જાતકોને મળશે આવકના સ્ત્રોત અને શુભ સમાચાર, જાણો ગુરુવારનું રાશિફળ

know your Daily Rashi Bhavishya of Thursday

ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન શુભ ગણાય છે. આજના દિવસનો શુભ અંક 1 છે અને સાથે જ ઘેરો પીળો અને આછો વાદળી રંગ શુભ ગણાય છે. આજે ખરાબ આદતથી ચેતવું જરૂરી છે. ઓમ સૂરાચાર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. આજે વડીલોનો આદર કરવાથી શુભ ફળ મળે છે. તો જાણો મેષ અને મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ