બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Know what is the difference between ITR 1 and ITR 2 Income tax can send notice on wrong form filling
Arohi
Last Updated: 05:44 PM, 30 January 2023
ADVERTISEMENT
નાણાકીય વર્ષ 2022-23 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો સમય આવી ગયો છે. એવામાં તમારે યોગ્ય ITR ફોર્મની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. ITR ભરવા માટે ઘણા ફોર્મ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જ્યાં જઈને તમે આઈટીઆર ભરી શકો છો જો તમે હજુ સુધી આઈટીઆર ફાઈલ નથી કર્યું તો લાસ્ટ ડેટ નિકળતા પહેલા ભરી લો.
ADVERTISEMENT
ITR 1 અને ITR 2 વચ્ચે તફાવત જાણવો જરૂરી
જો તમે રિટર્ન ફાઈલ કરવા જઈ રહ્યા છો તો ITR 1 અને ITR 2 બે આવકવેરા રિટર્ન ફોર્મોની વચ્ચેનું અંતર જાણવું જરૂરી છે. કારણ કે ભૂલથી પણ તમે ખોટા ITR ફોર્મને ભરી દેધુ તો તેને દોષપૂર્ણ રિટર્ન કહેવામાં આવશે અને આવકવેરા વિભાગની તરફથી નોટિસ પણ જાહેર કરવામાં આવી શકે છે. સાથે જ તમારી પાસે આ નોટિસમાં યોગ્ય રિટર્મ ફોર્મ ભરવા માટે કહેવામાં આવી શકે છે.
કોણ ભરી શકે છે ITR 1?
ITR 2 કોણ ભરે છે?
કોઈ પણ વ્યક્તિની આવક ઉપરોક્તના ઉપરાંત અન્ય સ્રોતોથી છે અથવા તેની આવાસીય સ્થિતિ અલગ છે તો તેને ITR 2 ફોર્મ ભરવું જોઈએ. ITR 2 ફોર્મ કોણ ફાઈલ કરે છે. તેના વિશે જાણો...
ITR 1 અને ITR 2માં શું છે તફાવત?
એક વ્યક્તિ નવા આવકવેરા પોર્ટલ પર ITR-1નો ઉપયોગ કરી સળતાથી પોતાનું ટેક્સ રિટર્ન ભરી શકે છે. ITR-1 ફોર્મમાં મોટાભાગની જાણકારી પહેલાથી ભરેલી હોય છે. ત્યાં જ નવા ઈનકમ ટેક્સ પોર્ટલ પર ITR 2 દાખલ કરવું ખૂબ જ જટિલ છે. પોર્ટલ અમુક સવાલોના જવાબ ફોર્મમાં શરૂ થવા પહેલા જેવા કે તારીખ, યુનિટ વિવરણ વગેરેની માંગ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.