Daily Dose / તમારા વિસ્તારના ઉમેદવારની સંપત્તિથી લઈને કેસ સુધીની વિગત, આ રીતે જાણો

ચૂંટણી નજીક આવી ગઈ છે અને તમારા વિસ્તારના ઉમેદવારની સંપત્તિ કેટલી? તેમની ઉપર કયા કયા કેસો ચાલી રહ્યા છે? અને તે કેસનું હાલ શું સ્ટેટ્સ છે. તેની જોડે જમીન કેટલી છે. આ બધી જ માહિતી કોઈ પણ ઉમેદવારને મત આપતા પહેલા જાણી લેવી જરુંરી છે. એટલા માટે થઈને આ બધી જ ઈન્ફોર્મેશન તમે ક્યાંથી કેવી રીતે મેળવી શકો છો. મોટા નેતાઑ કેટલા રૂપિયા દબાવીને બેઠા છે. અને ગુનાહિત ઈતિહાસ કેવો છે. જાણવું હોય તો Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ