રેસિપી / તમે ક્યારેય નહીં ખાધી હોય ચોકલેટ મેગી, માત્ર 5 મિનિટમાં બનાવો આ ખાસ રેસિપી

Know How to make chocolate maggi recipe at home

ઘરમાં નાના બાળકો હોય કે મોટા બધાંને મેગી ભાવતી હોય છે. લોકો અનેક રીતે મેગી બનાવીને ખાય છે. દરેકના ઘરમાં મેગી પડી જ હોય છે. મસાલા મેગી, વેજિટેબલ મેગી, તડકા મેગી, સેઝવાન મેગી, મેગીના ભજીયા સહિત મેગીમાંથી જાત-જાતની વાનગીઓ બનાવી શકાય છે. પણ શું તમે ક્યારેય ચોકલેટ મેગી ખાધી છે? જી હાં, ખૂબ જ ડિલિશિયસ અને બાળકો તો હોંશે હોંશે ખાશે આ ચોકલેટ મેગી. તેને બનાવવાની રીત એકદમ સરળ છે અને માત્ર 5 જ મિનિટમાં આ મેગી તૈયાર થઈ જશે. આને તમે સ્વીટ ડિશ તરીકે પણ ખાઈ શકો છો. તેને સ્વાદ પણ અનેરો છે. ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ