શ્રાવણ માસ / કેમ થાય છે ઉજૈનમાં 'ભસ્મ આરતી' જાણો તેના મહત્વ અને રહસ્ય વિષે

know about ujjain's bhasm aarti

શ્રાવણ મહિનો એટલે ભોળા શંભૂ શિવની ભક્તિનો મહિનો, શ્રાવણમાં ભગવાન શિવની પૂજા, અર્ચના અને આરાધના કરીને ભક્તો આશીર્વાદ પામે છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું આગવું મહત્વ રહેલું છે. ત્યારે ભગવાન શિવના 12 જ્યાતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી જ ભગવાનનો શણગાર કરવામાં આવે છે. શિવપુરાણ કથાકાર પંડિત મનીષ શર્માના કહ્યા મુજબ શીવજીને ભસ્મ ઘણી પ્રિય છે.

બ્રેકિંગ ન્યૂઝ