IPL 2020 / કિંગ્સ ઇલેવન પંજાબની સતત 5મી જીત, કોલકાતા નાઇટ રાઇડર્સને 8 વિકેટથી હરાવીને પંજાબ ટૉપ-4માં

Kings XI Punjab beat kolkata knight riders by 8 wickets in ipl 2020

કોલકાતા નાઇટ રાઇડર્સે કિંગ્સ ઇલેવન પંજાબે 150 રનનું લક્ષ્યાંક આપ્યું હતું, જેને પંજાબની ટીમે 2 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધું. પંજાબ તરફથી ક્રિસ ગેલ અને મંદીપ સિંહે અડધી સદીની ઇનિંગ રમી. કોલકાતા નાઇટ રાઇડર્સને 8 વિકેટથી હરાવીને પંજાબ ટૉપ-4માં પહોંચી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ