Video / Kiara Sidharth લગ્ન બાદ પહોંચ્યા મુંબઈ, લગ્ન બાદ નવી દુલ્હનનો લુક જોઈ લોકો થયા આફરીન

Kiara Sidharth arrived in Mumbai after the wedding, people were amazed to see the look of the new bride after the wedding

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન બાદ હવે પાછા માયાનગરી મુંબઈ પહોંચી ગયા છે, મુંબઈ એરપોર્ટ પર કિયારા અને સિદ્ધાર્થના ભારતીય લુક એ ચાહકોનું દિલ જીતી લીધું.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ