બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / KhedBrahma MLA Dr Tushar Chaudharys wifes phone was stolen

ચકચાર / સુરતમાં સ્નેચર્સ બન્યા બેફામ, આ બેઠકના ધારાસભ્યની પત્નીનો ફોન ઝૂંટવી લૂંટારુઓ ફરાર, હવે પોલીસની કામગીરી પર સૌની નજર

Kishor

Last Updated: 06:35 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડબ્રહ્માનાં ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીનાં પત્ની ડો.દીપ્તિબેન ચૌધરીનો ફોન સ્નેચર્સએ ઝૂંટવી લીધો હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે

  • સુરતમાં મોબાઇલ સ્નેચર બન્યા બેફોમ
  • ખેડબ્રહ્માનાં ધારાસભ્યની પત્નીનો મોબાઇલ લઇ સ્નેચર થયો ફરાર 
  • MLA ડો.તુષાર ચૌધરીનાં પત્ની ડો.દીપ્તિબેન ચૌધરીનો ફોન ઝૂંટવી લીધો

સુરતમાં મોબાઇલ સ્નેચર બેફામ બન્યા હોય તેવા છાશવારે કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સબ સલામતીના દાવા કરતા સુરતમાં પોલીસના અસ્તિત્વ સામે સવાલો કરતો કિસ્સો સામેં આવ્યો છે. જેમાં ધારાસભ્યની પત્નીનો મોબાઇલ ઝુંટવી આરોપી ફરાર થઇ ગયો હતો. બાદમાં આ મામલે ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

શક્તિસિંહ ગોહિલ સાથે MLA ડો.તુષાર ચૌધરી

જોગર્સ પાર્ક પાસે સ્નેચર મોબાઈલ ઝુંટવી થયો ફરાર 

સુરતમાં બેફામ બનેલા ફોન સ્નેચરોએ ખેડબ્રહ્માનાં ધારાસભ્યની MLA ડો.તુષાર ચૌધરીનાં પત્ની ડો.દીપ્તિબેન ચૌધરીનો ફોન ઝૂંટવી લીધો હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે. જોગર્સ પાર્ક પાસેથી દીપ્તિબેન ચૌધરી પસાર થઈ રહ્યા હતા આ વેળાએ સ્નેચરો મોબાઈલ ઝુંટવી હવામાં ઓગળી ગયા હતા. બાદમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ ઉમરા પોલીસ સ્ટેશનમા આજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરી નજીકના સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે આ મામલે તુંષાર ચૌધરીએ પોલીસ કમિશનરને પણ ફરીયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને લુંટારૂને પકડી પાડવામાં પોલીસને સફળતા મળે છે કે કેમ? તે અંગેની પોલીસની કામગીરી પણ લોકોની મીટ મંડાયેલી છે.

વાહ! હવે ઘરે બેઠાં જ મિનિટોમાં થઇ જશે મોબાઇલ ચોરીની ફરિયાદ, નહીં થવું પડે  પોલીસ સ્ટેશન સુધી લાંબુ | Mobile Theft complaint done in just minutes by  sitting at home

થોડા દિવસ યુવાનનો મોબાઈલ સેરવાયો હતો
અત્રે નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ કાપોદ્રા ચાર રસ્તા ખાતે મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. જેમાં યુવક ફોન પર વાત કરતો હતો આ દરમિયાન બાઇકસવાર બેલડી ઘસી આવી હતી. જે મોબાઈલ સેરવી નાશી ગઇ હતી. સૌરાષ્ટ્રથી સુરત ગયેલા યુવકનો મોબાઈલ ચોરાયાની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ