બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / kheda nadiad Nagarpalika Taluka Panchayat District Panchayat election result

પેટાચૂંટણી / ડાકોર ન.પાની 8 બેઠકોમાંથી 5 ભાજપ, 3 અપક્ષના ફાળે, જાણો ખેડા-નડીયાદની તા.પં.-જિ.પં.ના ચૂંટણી પરિણામ

Hiren

Last Updated: 01:00 PM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી અને પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામો જાહેર થઇ રહ્યા છે.

  • ગાંધીનગર મહાનગરપાલિકા પર ભાજપની સત્તા!
  • કમલમ્ ખાતે ભવ્ય વિજયોત્સવની તૈયારી
  • CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ રહેશે હાજર

ગાંધીનગર મહાનગર પાલિકા સહિત રાજ્યની 31 જિ.પં., 81 ન.પા. અને 231 તા.પંના ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે. ત્યારે મહાનગર પાલિકા બાદ અન્ય પાલિકાઓમાં પણ ભાજપ આગળ છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે આ ચૂંટણીઓમાં ભાજપને સફળતા મળતી દેખાઇ રહી છે.

નગરપાલિકા-જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ 

ડાકોર ન.પા કુલ 4 વોર્ડની 8 બેઠકનું પરિણામ સામે આવ્યું છે. 8 બેઠકોમાંથી 5 ભાજપ અને 3 અપક્ષના ફાળે ગઇ છે. ખેડા નગરપાલિકાની 2 વોર્ડની 3 બેઠકનું પરિણામ પણ જાહેર થયું છે. ખેડા નગરપાલિકાની ત્રણેય બેઠક પર ભાજપ વિજેતા થયું છે. 

ખેડા જિલ્લા પંચાયતની વાઘરોલી બેઠક પર ભાજપ વિજેતા થયા છે. ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ 1656 મતેથી વિજેતા થયા છે. 4 તાલુકા પંચાયતની બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. 2 કોગ્રેસ, 1 ભાજપ અને 1 AAP બેઠેકો જીત્યા છે.

તો નડીઆદ તા.પં.ની જાવોલ બેઠક પર કોંગ્રેસના ઈશ્વર સોઢા વિજેતા થયા છે. માતર તા.પં.ની ભલાળા બેઠક પર AAPના ધીરુ પરમાર વિજેતા થયા છે. માતર તા.પં.ની મહેલજ બેઠક જબીરહુસેન મલેક વિજેતા થયા છે. ખેડા તા.પં.ની રઢું બેઠક પર ભાજપના કનુ સોલંકીની જીત થઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ