ધરપકડ / RSSના કાર્યકર્તાએ સંઘ કાર્યાલય અને પોલીસ ચોકીમાં એવું કામ કર્યું કે પોલીસે ધરપકડ કરવી પડી

kerala police arrest rss activist for allegedly attempting to create unrest in kannur

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના એક કાર્યકર્તાની કથિત રીતે આરએસએસ કાર્યાલય અને પોલીસ ચોકીમાં બોમ્બ ફેંકીને અશાંતિ ફેલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઘટના કેરળના કન્નૂરની છે. આરોપીનું નામ પ્રબેશ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ