દિલ્હી હિંસામાં શહીદ થયેલા કૉન્સ્ટેબલના પરિવારની સહાય માટે કેજરીવાલની મોટી જાહેરાત | Kejriwal says1 cr rs compensation for constable who died in Delhi violence

દિલ્હી / દિલ્હી હિંસામાં શહીદ થયેલા કૉન્સ્ટેબલના પરિવારની સહાય માટે કેજરીવાલની મોટી જાહેરાત

Kejriwal says1 cr rs compensation for constable who died in Delhi violence

રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં ત્રણ દિવસથી ભારે હિંસા પર CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ તોફાનો દિલ્હીવાસીઓએ નહીં પરંતુ બહારના અને કેટલાંક રાજકીય લોકોએ ફેલાવ્યાં છે. જે નફરતની રાજનીતિ કરવા માંગે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ