બોલિવૂડ / અમિતાભ બચ્ચને પણ કરી હતી 'બાબા કા ઢાબા'ના બાબાની મદદ, એક ઝાટકે આપી દીધા હતા આટલા લાખ

kbc amitabh bacchan baba ka dhaba big b sent 5.5 lakh rs for help says dhaba owner

ઢાબાવાળા બાબાની કિસ્મત પલટતા તો આપણે બધાંએ જોઈ છે, પરંતુ શું તમે જાણો છો કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ તેમની મદદ માટે આગળ આવ્યા હતા. આ વાતનો ખુલાસો અમિતાભ બચ્ચને પોતે કૌન બનેગા કરોડપતિમાં કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ