ખુલાસો / સરકારી નોકરી માટે તો શહેનશાહે પણ બહુ ચપ્પલ ઘસ્યા, ઘણી પરીક્ષાઓ આપી પણ બધામાં ફેલ, બિગ-બીએ કર્યો ખુલાસો

kaun banega crorepati 14 amitabh bachchan reveals failed many times in civil services exam

કોણ બનેગા કરોડપતિ 14ના લેટેસ્ટ એપિસોડમાં હોસ્ટ અમિતાભ બચ્ચની સામે એક સ્પર્ધક આવી, જે મધ્ય પ્રદેશમાં ડેપ્યુટી કલેક્ટર છે. જેની સાથે વાત કરતા બિગબીએ જણાવ્યું કે કોલેજ બાદ તેમણે પણ ઘણી વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપી, પરંતુ તેઓ પાસ ના કરી શક્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ