વાયરલ / ભાજપના નેતાના મોટા દાવા બાદ બોલિવુડના કેટલાક સ્ટાર્સની પાકિસ્તાની એજન્ટો સાથેની તસ્વીરો થઇ વાયરલ

kashmiri tony ashai claims isi agent pakistan bollywood stars photo viral

ભાજપના નેતા બૈજયંત જય પાંડાએ દાવો કર્યો હતો કે બોલિવુડના કેટલાક સ્ટાર્સના દેશ વિરોધી તત્વો સાથે સંબંધો છે. ત્યારે હવે કેટલાક અભિનેતાની તસ્વીરો વાયરલ થઈ છે. જેમાં તેઓ કાશ્મીરમાં અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીરો વાયરલ થતાં હાહાકાર મચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ