અમદાવાદ / રિલીફ રોડ પર કરણી સેનાએ વિરોધ પ્રદર્શન , ચીનના મોબાઇલ, TV સહિતની વસ્તુઓની કરી તોડફોડ

દેશભરમાં ચીન સામે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ચીન સામે કરણી સેનાએ પણ ઉગ્ર વિરોધ કર્યો છે. અમદાવાદ રિલીફ રોડ પર કરણી સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ચીનના મોબાઇલ, TV સહિતની વસ્તુઓની તોડફોડ કરીને વિરોધ નોંધાવ્યો છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ