અનોખું ગામ / એક ગામ જે દેશ કરતાં 5 વર્ષ પહેલાં 'આઝાદ' થયું હતું ભારતનું આ ગામ

karnataka village got freedom before india independence

આખો દેશ આજે 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આજ સુધી તમે આઝાદી સાથે જોડાયેલા અનેક કિસ્સા અને વાતો સાંભળી હશે. આજે અમે આપને એક એવા ગામ વિશે જણાવી રહ્યા છીએ જે દેશ કરતાં પણ 5 વર્ષ પહેલાં આઝાદ થયો હતો. આ ગામનું નામ છે ઇસૂરુ તેને 1942માં જ બ્રિટિશ શાસનથી પોતાને આઝાદ જાહેર કરી દીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ