કર્ણાટક / DRDOનું રુસ્તમ 2 યૂએવી દુર્ઘટના ગ્રસ્ત, ટ્રાયલ સમયે બન્યો બનાવ

 Karnataka one tapas experimental unmanned aerial vehicle crashed

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) નું એક અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) મંગળવારે સવારે કર્ણાટકમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. ચિત્રદુર્ગ જિલ્લાના જોડીચિકેનહલ્લીમાં સવારે 6 વાગે યૂએવી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ DRDOનું રુસ્તમ 2 યૂએવી હતું. આજે તેનું ટ્રાયલ લેવામાં આવી રહ્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ