દુર્લભ / રેકોર્ડ : કચ્છની કરિશ્માની અવિશ્વસનીય આંખો , વિશ્વમાં ભાગ્યે જ મળતી હોય છે આવી આંખો

 Karishma from Kutch god gifted with hazel coloured eyes

કચ્છની આ યુવતીની આંખો જોઈને તમે બોલી ઉઠશો વાહ. કરિશ્મા નામની આ યુવતીની આંખો કરિશ્માઈ છે. એક વાર કોઈએ જોઈ લીધી તો તે વ્યક્તિ તેને જોયા જ કરે છે. તેની આંખોને લીધે આ યુવતીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એવું તો શું છે આ યુવતીની આંખોમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ