બોલિવૂડ / બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે કનિકા કપૂરને લઈને કહી એવી વાત કે થઈ રહી છે વાયરલ

Kanika kapoor corona virus pandemic case rishi kapoor statement yes bank rana kapoor

પ્લેબેક સિંગર કનિકા કપૂરને કોરોના પોઝિટિવ આવવા છતાં બેદરકારી દેખાડવાને કારણે સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશની સરકારે તો તેની પર એક્શન પણ લઈ લીધું. પોતાની બેદરકારીને કારણે લોકોનો જીવ જોખમમાં મૂકવા બદલ તેની નિંદા કરવામાં આવી રહી છે. હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે પણ કનિકા કપૂર મામલે પોતાના અંદાજમાં પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ