ટ્વિટનો સિલસિલો શરૂ / કંગનાનો ફરી હિન્દુત્વ રાગ: ટ્વિટ કરીને કહ્યું- બોલિવૂડવાળાઓ હિન્દુ નફરતની ખોટી વાતો ફેલાવવાનું બંધ કરો

Kangana's Hindutva Raag again: Tweeted, Bollywood people stop spreading Hindu hatred lies

એક તરફ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે તો બીજી તરફ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને ટ્વિટર પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ