પ્રશંસનીય / કંગના રનોતે 'લૉક અપ'માં મુનવ્વર ફારૂકીના ગેમના કર્યા વખાણ, આપી આ ચેતવણી

kangana ranaut praises munawar faruqui game in the show lock upp

બોલીવુડ અભિનેત્રી કંગના રનોતના શો લૉક અપને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. શોમાં સેલિબ્રિટીઓને જેલમાં રાખવામાં આવી છે. આ શોને શરૂ થયાને આશરે એક મહિનો થયો છે. દર અઠવાડિયે વીકેન્ડ પર કંગના સ્પર્ધક સાથે મળે છે. જેમાં કંગના ક્યારેક સ્પર્ધકનો ઉધડો લે છે તો અમુક સ્પર્ધકના વખાણ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ