બોલિવૂડ / કંગનાએ સ્ટાર કિડ્ઝની ઉડાવી જબરી મજાક, કહ્યું બોલિવૂડમાં ચાલે છે 'મૂવી માફિયા'

kangana ranaut on nepotism

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ સમગ્ર બોલિવૂડને હચમચાવીને મૂકી દીધુ છે. નેપોટીઝમનો મુદ્દો એટલો બધો ચગ્યો છે કે હવે સ્ટાર કિડ્સ કંગનાના નિશાને આવ્યા છે. કંગના સુશાંતના મૃત્ય બાદથી ખુલીને સામે આવી છે અને નેપોટીઝમ મુદ્દે બોલી રહી છે. ક્યારેક શાહરૂખ ખાન તો ક્યારેક સલમાન ખાન કે કરન જોહર વિશે વાતો બહાર આવી રહી છે ત્યારે કંગનાએ "મૂવી માફિયા" નામની જંગ છેડી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ