ફર્સ્ટ લુક / કંગના રનૌતની ફિલ્મ 'થલાઇવી'નું ટીઝર થયું રિલીઝ, મેકઅપમાં એકદમ અલગ દેખાઈ રહી છે કંગના

Kangana Ranaut First Look From Thalaivi Released

કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ 'થલાઇવી’નો ફર્સ્ટ લુક શનિવારે રિલીઝ થઈ ગયો છે. આ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં કંગના જયલલિતાનો લીડ રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મનું ટીઝર કંગના રનૌતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યું છે. જેમાં જયલલિતાના રાજકીય કરિયરની ઝલક દેખાડવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ