બોલીવૂડ / મને સનાતન ધર્મ શીખવાડતા લોકો આ જોઈ લે, બ્રાલેટ પહેરેલી તસવીર પર યુઝર્સની કૉમેન્ટ્સ બાદ ભડકી કંગના

kangana ranaut answer to trollers

કંગના રણૌત બોલીવૂડની તે એક્ટ્રેસમાં સામેલ છે જે કોઇનો પણ ઉધાર બાકી રાખતી નથી. હાલમાં જ તેને ટ્રોલ કરી રહેલા લોકોને સણસણતો જવાબ આપી દીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ