ગુસ્સો / કંગના રનૌત યુટ્યુબર ધ્રુવ રાઠી પર ભડકી કહ્યું, આ જુઠ્ઠાણા માટે જેલ ભેગો કરી શકું છુ

kangana blasts on dhruv rathi

બોલિવૂડની પંગા ક્વિન કંગના હંમેશા પોતાના નિવેદનથી લાઇમલાઇટમાં રહે છે. ઋતિક રોશન હોય કે સુશાંત સિંહ રાજપૂત મોત કેસ તો કંગના એકેયમાં કંગનાએ પાછીપાની કરી નથી. ત્યારે હાલમાં જ કંગનાએ યુટ્યુબર  ધ્રુવ રાઠીને આડેહાથ લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ