ગપશપ / કાજોલે સોશિયલ મીડિયામાંથી બ્રેક લેતા કહ્યું- 'હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું', ડિલીટ કરી બધી પોસ્ટ

Kajol took a break from social media and said I am going through a tough time, deleting all the posts

કાજોલે થોડા સમય પહેલા એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે સોશિયલ મીડિયા બ્રેક લેવાની વાત કરી હતી. આ સાંભળીને પ્રશંસકો તેને સવાલો પૂછવા લાગ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ