વિવાદ / ભાજપ નેતા બોલ્યાં, અગ્નિવીરોને રિટાયર્મેન્ટ પછી ભાજપની ઓફિસમાં ગાર્ડની નોકરી આપીશું, કોંગ્રેસે કહ્યું આ તો અપમાન, માફી માંગો

kailash vijayvargiya controversial statement on agniveers

કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા અગ્નિપથ યોજનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે BJP નેતાઓ આ યોજનાના ફાયદા ગણાવી રહ્યા છે. ઘણી વાર તેમના નિવેદનોના કારણે વિવાદ થતાં આ નેતાઓ બેકફૂટ પર આવી જતાં હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ