શપથવિધિ / ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથે શપથ લીધા

Justice Vikram Nath Appointed as Chief Justice of Gujarat High Court take oath

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસે આજે શપથ લીધા. જસ્ટિસ વિક્રમનાથ આજથી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. ગાંધીનગરના રાજભવન ખાતે નવા ચીફ જસ્ટિસ શપથ લીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ