ન્યાયિક / ઉદય ઉમેશ લલિત ભારતના 49મા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત, 27 ઓગસ્ટે લેશે શપથ, ફક્ત 3 મહિનાનો કાર્યકાળ

Justice Uday Umesh Lalit appointed 49th Chief Justice of India: Notification

જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની ભારતના 49મા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તી કરાઈ છે. કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ