ના હોય? / સ્વામીનો બિભ્તસ વીડિયો બનાવ્યો એટલું જ નહીં પરંતુ તેમને બ્લેકમેલ પણ કર્યા, પોલીસે કરી ધરપકડ

junagadh swami honey trap case police arrest 4 accused

જૂનાગઢના સ્વામી હનીટ્રેપમાં લપેટાયા હતા. તેમની સાથે પ્રેમનું નાટક કરી તેમને ગલગલિયા કરાવી બિભત્સ વીડિયો ઉતારી ચાર જણા બ્લેકમેલ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ