મેઘમલ્હાર / જૂનાગઢ જિલ્લામાં મેઘો મંડાયોઃ વિસાવદરમાં 6 અને કોયલીમાં 4 ઇંચ વરસાદ, ઓજત વિયર ડેમ 100 ટકા સપાટીએ

Junagadh district rain was farmers were overjoyed Flood in the river

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આજે જૂનાગઢ જિલ્લામાં સચરાચર મેઘમહેર થઈ હતી. જેને લઇને ખેડૂતોના હૈયા હરખાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ