ગોલમાલ / જૂનાગઢમાં જે હોસ્પિટલના અસ્તિત્વ સામે સવાલો છે તેને જિલ્લા તંત્રની રૂા. 1.53 કરોડની સહાય

junagadh balsakha yojna scam in shreeji hospital 1.53 crore

તબીબો અને વહીવટી તંત્રની મિલિભગનું જીવંત ઉદાહરણ. જૂનાગઢની શ્રીજી બેબી કેર હોસ્પિટલમાં કોર્ટનો વિવાદ ચાલુ છે. તેમ છતાં સરકારી યોજના બાળ સખાની મંજૂરી આપી દેવાઈ છે. એટલુ જ નહીં પરંતુ આ યોજના હેઠળ રૂા. 1.53 કરોડ હોસ્પિટલને ચુકવી દેવામાં આવ્યા છે. સરકારી યોજનાને નામે કરોડો રૂપિયા આવી જ રીતે ચુકવી દેવામાં આવે છે. ત્યારે આમ આદમીને નામે ફળવાતા રૂપિયા ખરેખર સામાન્ય માણસ સુધી કેમ નથી પહોંચી રહ્યા તે એક પ્રશ્ન છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ