જીવન ટુકાવ્યું / તાપીમાં કૂદયો, ગળે ફાંસો ખાધો, ફિનાઈલ પીધૂ, રાજ્યમાં આપઘાતના 4 બનાવોમાં 3ના મોત, જુઓ ક્યાં બની ઘટનાઓ

Jumped into the tapi, choked, drank phenyl, 3 died in 4 suicide incidents in the state, see where the incidents took place

રાજ્યમાં આજે ચાર અલગ અલગ આપઘાતની ઘટનાઓમાં અલગ અલગ જગ્યાએ કુલ 3 લોકોએ આપઘાત કર્યો જ્યારે એક બનાવમાં ત્રણ શ્રમિકો દ્વારા ફિનાઈલ પી આપઘાતની કોશિષ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ