બોલિવૂડ / જૂહી ચાવલાની આ ખાસ વસ્તુ મુંબઈ એરપોર્ટ પર થઈ ગુમ, તો એક્ટ્રેસે કહી એવી વાત કે આગની જેમ થઈ રહી છે વાયરલ

Juhi Chawla loses diamond earring at Mumbai airport promises to reward finder

બોલિવૂડની જાણીતી અભિનેત્રી જૂહી ચાવલાએ હાલમાં જ એક ટ્વિટ કરીને જાણકારી આપી કે, તેની એક ડાયમંડ રિંગ મુંબઈ એરપોર્ટ પર ગુમ થઈ ગઈ છે. જેના માટે તેણે ટ્વિટ કરીને લોકોથી મદદ કરવા અપીલ કરી છે. તેણે કહ્યું કે, તે છેલ્લા 15 વર્ષથી આ ડાયમંડ ઈયરિંગ્સ પહેરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ