આત્મસમ્માનની જંગ / જોનીએ પૈસા માટે કેસ ન્હોતો કર્યો, પૂર્વપત્ની પાસેથી 116 કરોડ નહીં માંગે, અભિનેતાનાં વકીલે કર્યો દાવો

johnny depp lawyer says johnny might not ask money from amber heard after case victory

હોલીવુડ અભિનેતા જોની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ સામે માનહાનિનો કેસ જીત્યા બાદ હવે શક્ય છે કે 15 મિલિયન ડોલરની વળતર રૂપે મળનારી રકમ નકારી દેશે તેવું તેઓના વકીલે કહ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ