બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / job which have only 112 professional in the world is certified water sommelier

શું વાત કરો છો / દુનિયામાં ફક્ત 112 લોકો અને ભારતમાં ફક્ત 1 વ્યક્તિ કરે છે આ ખાસ નોકરી, જાણો શું કરવું પડે છે કામ

Bhushita

Last Updated: 10:28 AM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અનેક લોકો અનેક એવી નોકરીઓ કરે છે જે ભાગ્યે જ કરવા માટે કોઈ તૈયાર થતું હોય. આજે આવી જ નોકરીની વાત કરીશું જે ફક્ત 112 લોકો કરે છે.

  • દુનિયામાં 112 લોકો કરે છે આ નોકરી
  • જાણો શું કરવાનુ હોય છે કામ
  • ભારતમાં ફક્ત 1 વ્યક્તિ કરે છે આ નોકરી

તમને જાણીને નવાઈ લાગશે કે એવો કયો વ્યવસાય છે જેમાં દુનિયાના ફક્ત 112 લોકો અને ભારતનો ફક્ત 1 વ્યક્તિ નોકરી કરે છે. આ પ્રોફેશન છે પાણીના ટેસ્ટિંગનો. જે રીતે ખાવાનું અને વાઈન ટેસ્ટિંગ હોય છે તે રીતે હવે પાણી ટેસ્ટિંગનો પ્રોફેશન પણ સામે આવ્યો છે. 

પાણીના અલગ અલગ હોય છે ટેસ્ટ


પાણીના અનેક અલગ ટેસ્ટ હોય છે. તેમાં સામાન્ય, ફ્રૂટી, વુડી ટેસ્ટ હોય છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં ફક્ત 1 વ્યક્તિ આ કામ કરે છે. તેનું નામ ગણેશ અય્યર છે. તેઓ ફક્ત 1 જ સર્ટિફાઈડ વોટર ટેસ્ટર છે. તેઓએ કહ્યું કે આવનારા 5-10 વર્ષમાં પાણીના ટેસ્ટિંગની ડિમાન્ડ વધશે. 

વોટર ટેસ્ટરના કામથી લોકો હસે છે તેમની પર
જ્યારે ગણેશ કોઈને કહે કે તેઓ એક વોટર ટેસ્ટર છે તો લોકો તેમની પર હસે છે. તેઓ કહે છે કે દેશમાં સાફ પીવાના પાણીની અછત છે. હું એક વોટર ટેસ્ટર છું. મેં 2010માં આ વિશે સાંભળ્યું અને જર્મનીથી તેનો કોર્સ કર્યો  છે.  તેઓ કહે છે કે પાણીની અલગ અલગ ઓળખ હોય છે. તે પોતે યૂનિક હોય છે અને તેના ફાયદા અને ટેસ્ટ પણ અલગ હોય છે. તેઓ કહે છે કે આવનારા દિવસોમાં રેસ્ટોરન્ટ બિઝનેસમાં આ પ્રોફેશનનું મહત્વ વધશે. હાલમાં તેઓ એક બેવરેજ કંપની વીનના ભારત અને ભારતીય ઉપમહાદ્વીપના ઓપરેશન નિર્દેશક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ